Tuesday, September 3, 2013

Kyare Jaishu Pattaya.....

અરવિદ વેગડા એક ફિલ્મ બનાવે છે ટુક સમય માં સિનેમા માં આવશે . ફિલ્મ નું નામ છે "કયારે જાસુ પટાયા " . જો અરવિદ વેગડા ના ઓળખતા હોઈ તો કહી દવ કે ગયા વર્ષે ભલા મોરી રામ ભલા તારી રામા ગીત બહુજ વાગ્યું હતું ને ફેમસ થયું હતું એ ના ગાયક ને ગુજરાતી સંગીત માં એક જાણીતું નામ છે. હાલ માં તો આ ફિલ્મ નું નાનું એવું મેસઅપ આપડી ભાષા માં કહીએ તો ટેઈલર આવ્યું છે યુ-ટીયુબ પર.

તો જોવો ને મજા કરો " કયારે જાસુ પટાયા ?? "